Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાં

Gujarat Weather Forecast | આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાં

રાજ્યમાં ઠંડી ધીમે ધીમે વધી રહી છે ત્યારે શનિવારથી જ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.. શનિવારે છ શહેરોનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીની નીચે જ્યારે છ શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 20 ડિગ્રી નીચે પહોંચી ગયો હતો.. બીજી તરફ આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.. જેને લઈને હવે આગામી ત્રણ દિવસમાં હાડ થીજવતી ઠંડી પડવાના એંધાણ જોવા મળી રહ્યા છે.. શનિવારે છ શહેરોનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીની નીચે જ્યારે છ શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 20 ડિગ્રી નીચે પહોંચી ગયો હતો.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola