Gujarat Weather | ગુજરાતમાં હજુ ક્યાં ક્યાં પડશે ગાજવીજ સાથે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી
gujarati.abplive.com
Updated at:
27 Nov 2023 09:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Weather | હવામાન વિભાગની આગાહી. માવઠાને લઈને હવામાન વિભાગનુ પૂર્વાનુમાન. આજે ગુજરાતના અમુક જિલ્લામાં ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી. કચ્છ , બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ , સુરેન્દ્રનગર, બોટાદ , ભાવનગરમાં ગાજવીજ સામાન્ય વરસાદની આગાહી. છોટા ઉદેપુર , નવસારી, તાપી , ડાંગ , વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્ય છૂટા છવાયા વરસાદની આગાહી.