Ahmedabad Accident | અમદાવાદમાં બાઇક પર જઈ રહેલા દંપતીને ટ્રકે મારી ટક્કર , મહિલાનું મોત
gujarati.abplive.com
Updated at:
27 Nov 2023 08:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad Accident | અમદાવાદમાં વધુ એક અકસ્માતે લીધો મહિલાનો ભોગ. નરોડા પાટિયા પાસે ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા મહિલાનું મોત. નરોડા પાટિયા રોડ પર પસાર થતા દંપતીને ટ્રકે ટક્કર મારતા મહિલાનું મોત થયું.