Gujarat Weather | આગામી 3 દિવસ તાપમાનમાં થશે ઘટાડોઃ હવામાન વિભાગ
Continues below advertisement
Gujarat Weather | હવામાન વિભાગની આગાહી. કાળઝાડ ગરમી સામે લોકોને મળશે રાહત. આગામી ત્રણ દિવસ તાપમાનમાં ઘટાડો થશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થવાની આગાહી. ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે. આજે અમદાવાદમાં 39.5 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલીમાં સૌથી વધુ તાપમાન 40 ડિગ્રી તાપમાન નોંધાયું.
Continues below advertisement