Gujarat Weather Updates | આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
Continues below advertisement
Gujarat Weather Updates | રાજ્યભરમાં આજથી કમોસમી વરસાદની શરૂઆત થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પૂર્વ દિશા તરફથી આવતા પવન અને ભેજના કારણે ગુજરાતમાં માવઠું પડશે.
Continues below advertisement