Gujarat Weather Updates | આજથી રાજ્યના આટલા વિસ્તારો ઘમરોળી નાંખશે વરસાદ, જુઓ હવામાન વિભાગની આગાહી
abp asmita
Updated at:
24 Nov 2023 08:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Weather Updates | આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદ તૂટી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં ખાબકશે ભારે વરસાદ.