Gujarat Wether | ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગે કરી આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

Gujarat Wether | ગુ હવામાન વિભાગની આગાહી.. તારીખ 10 અને 11 એપ્રિલે રાજ્યના અમુક જિલ્લામાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થશે હવામાન વિભાગે આગાહી કરી છે કે 10 મી તારીખે દાહોદ છોટાઉદેપુર અને નર્મદા મ સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી જ્યારે 11 એપ્રિલે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર નર્મદાને છોટા ઉદેપુરમાં સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી આપવામાં આવી છે જોકે આજે અમદાવાદ તેમજ ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણના કારણે ગરમીમાં આંશિક રાહત થઈ છે અમદાવાદનું જે તાપમાન છે તે 36 ડિગ્રીએ પહોંચ્યું જ્યારે રાજકોટમાં 38.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola