Gujarat | રખડતા ઢોર, બિસ્માર રોડ સહિતની અરજી પર હાઈકોર્ટે શું કરી સુનાવણી?, Watch Video
Continues below advertisement
Gujarat | રખડતા ઢોર, બિસ્માર રોડ, ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. હાઈકોર્ટે હાલના તબક્કે પશુમાલિકોને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે.
Continues below advertisement