Gujarat Winter | ડિસેમ્બર મહિનાના અંતમાં ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી, જુઓ હવામાન વિભાગની આગાહી
Continues below advertisement
Gujarat Winter | હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નહીં. જોકે વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. રાજ્યમાં બે તાપમાન યથાવત રહેશે. બે દિવસ બાદ એકથી બે ડિગ્રી તાપમાન વધશે
ચાર દિવસ બાદ તાપમાનમાં આવી શકે જે ઘટાડો. હાલ સૌથી ઓછું તાપમાન નલિયામાં 13.5 ડિગ્રી. ગાંધીનગરમાં 16 અને અમદાવાદમાં 17.7 ડિગ્રી તાપમાન નોંધાયું. મહિનાના અંતમાં ખરી ઠંડીનો થઈ શકે છે અહેસાસ.
Continues below advertisement