ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકરને મળી ધમકી, જાણો શું છે મામલો
Continues below advertisement
ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકરને ધમકી મળી છે. મલ્હાર ઠાકરે આજે ફેસબુક પર પોસ્ટ મૂકી છે..જેમાં તેમને ધમકી મળ્યાની જાણ કરી છે. નવેમ્બર 2018માં છપાયેલા એક આર્ટીકલને લઈને મલ્હાર અને તેમની ટીમને સતત ધમકી મળી રહી છે..મલ્હારે સ્પષ્ટતા કરી કે અમદાવાદ અંગે જે જવાબ આપ્યો હતો તેને અલગ રીતે લેવામાં આવી રહ્યો છે...મલ્હારે કહ્યું કે અન્ય લોકોની જેમ પણ તેઓ પણ અમદાવાદ શહેરને ખૂબ જ પ્રેમ કરે છે.
Continues below advertisement