ગુજરાતીઓ અંતિમ સંસ્કારની ચિતા માટે લાકડાં શોધે છે, સ્મશાનમાં જગા નથી ને ભાજપના નેતાઓ ડીજે ડાન્સ કરાવે છે.........

Continues below advertisement

ભાજપના નેતા અને ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છેલુ રાઠવા (BJP Leader chhelu Rathva)એ પોતાના પુત્રના લગ્નનમાં નિયમોનો ઉલાળિયો કરી ડીજેના તાલે લોકોને નચાવ્યા હતા. નવી ગાઈડલાઈન મુજબ લગ્નમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ  છે પણ મહાશયને નિયમોથી કોઈ ફરક જ ન પડતો હોય તેમ મોટી સંખ્યામાં લોકો એકઠા કર્યાં હતા. એકબાજુ ગુજરાતીઓ અંતિમ સંસ્કારની ચિતા માટે લાકડાં શોધે છે, સ્મશાનમાં જગા નથી ને ભાજપના નેતાઓ ડીજે ડાન્સ કરાવે છે.........

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram