Rajkot:બેકાબુ સંક્રમણને અટકાવવા મનપા અને પોલીસે શું કરી કાર્યવાહી?,જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટ(Rajkot)માં મનપા અને પોલીસ(Police) કોરોના સંક્રમણ(corona transmission)ને અટકાવવા માટે એક્શનમાં આવી છે. અહીં ચા અને પાનની દુકાનો પર કોરોનાના નિયમો ન જળવાતા 22 દુકાનોને 7 દિવસ માટે સીલ કરી દેવાઈ છે.સાથે જ માસ્ક વગર ફરતા 12 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram