રાજ્યમાં છેલ્લા 24 કલાકની કોરોનાની શું છે સ્થિતિ, જાણો 2 મિનિટમાં સમગ્ર ગુજરાતની કોવિડ-19ની પરિસ્થિતિ

અમદાવાદ રાજ્યમાં કોરોના વાયરસ (Gujarat Corona Cases)  અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 4 જ દિવસમાં 50 હજારથી વધુ કેસ અને 500 લોકોના મોત થયા છે...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola