છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો કેટલા પોઝિટિવ કેસ નોંધાયા
Continues below advertisement
નાઈટ કર્ફ્યૂવાળા 29 શહેરોમાં આવશ્યક વસ્તુ સિવાય તમામ વ્યવસાય બંધ....ઉદ્યોગો સતત રહેશે ચાલુ....બ્યૂટીપાર્લર, સલુન, મોલ, જીમ રહેશે બંધ..અમદાવાદમાં કોરોના કેર યથાવત.. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫ હજાર ૬૬૯ કેસ નોંધાયા .. જ્યારે વધુ ૨૬ લોકોના મૃત્યુ થયા... એકિટવ કેસની સંખ્યા વધીને ૫૧ હજાર ૯૦૫ ઉપર પહોંચી
Continues below advertisement