કોરોનાના કેસો વધતાં રૂપાણી સરકારે લીધા ક્યા 7 મોટા નિર્ણય લીધા, જાણો
ગુજરાતમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે 7 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમા હોસ્પિટલમાં બેડની ક્ષમતા વધારવા અને રેમડેસિવીર ઇન્જેકશનને લઇને મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
Tags :
Covid-19 Coronavirus Coronavirus News Corona In Gujarat Corona Updates Corona Update Gujarat COVID-19 Corona In Gujarat Gujarat Corona Updates Coronavirus In Surat Surat Corona