Gyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp Asmita
Gyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp Asmita
સુરતના અમરોલીમાં એક સત્સંગ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિકાઓ કરી હતી.. આ વિવાદાસ્પદ નિવેદનને લઈને રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. હવે રઘુવંશી સમાજે માંગ કરી છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવીને આ બાબતે માફી માંગે અને તેના માટે 48 કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે.. જો તે માફી નહીં માગે તો બે દિવસ પછી આગળની રણનીતિ જાહેર કરશે...