પ્રોપર્ટી ટેક્સમાં મંડપ ડેકોરેશન સહિતના માલિકોએ કરી રાહતની માંગ, કહ્યું- કોરોના બાદ ધંધો ઠપ
Continues below advertisement
પ્રોપર્ટી ટેક્સમાં રાહત(property tax relief) અંગે રાજ્યના તમામ જીમ(gym) અને મંડપ ડેકોરેશન માલિકો સરકારના નિર્ણયની અપેક્ષા રાખી રહ્યાં છે. આ અંગે મંડપ ડેકોરેશન માલિકે જણાવ્યું કે, કોરોના નહોતો ત્યારે અમે વાર્ષિક 15થી 20 લાખ કમાતા હતા પરંતુ કોરોના પછી વાર્ષિક એક લાખનું પણ કામ નથી થઈ શકતું.
Continues below advertisement