સાસણગીરમાં સિંહ દર્શન બંધ થતા વધી બેરોજગારી, ડ્રાઈવર, ગાઈડ મજૂરી કરવા મજબૂર
Continues below advertisement
સાસણગીર(Sasangir)માં સિંહ દર્શન બંધ થતા હવે બેરોજગારી(Unemployment) વધી છે. દેશ વિદેશથી આવતા પ્રવાસી(tourists)ઓથી ધમધમતુ સાસણ હવે સુમસામ બન્યું છે. બેકારીને લીધે 400 જીપ્સી ડ્રાઈવર, ગાઈડ મજૂરી કરવા માટે મજબુર બન્યા છે.ફાર્મ અને હોટલના ધંધાને પણ લાખોનું નુકસાન થયું છે.
Continues below advertisement