કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કોરોનાકાળમાં થતી કાળાબજારી અંગે સરકારને લીધી આડેહાથે
Continues below advertisement
પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે(Hardik Patel) સરકાર પર આરોપ લગાવ્યા છે.તેમણે કહ્યું કે, પહેલા કોરોના(Corona) અને હવે મ્યુકરમાઈકોસિસ(Mucormycosis)ના ઈન્જેક્શનની કાળા બજારી થઈ રહી છે. દર્દી અને તેના પરિવારજનો આર્થિક અને શારિરીક રીતે પરેશાન થઈ રહ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Hardik Patel Government Family Harassment ABP ASMITA Corona Patient Black Market Financial Injection Physical Mucormycosis Accusation