કોરોનાની ત્રીજી લહેરના એંધાણ વચ્ચે આજથી વેક્સિનેશનનું મહાઅભિયાન કરાયું શરૂ,જુઓ વીડિયો
કોરોના(Corona Infection)ની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે રાજ્યમાં વધુમાં વધુ લોકો વેક્સિનેટ થઈ શકે તે માટે મહાઅભિયાન(Campaign) શરૂ કરવામાં આવ્યું છે. આજથી રોજ 18 વર્ષથી વધુ વયના એક લાખ લોકોને વેક્સિનેટ કરાશે.