Junagadh Controversy : જૂનાગઢ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યા
Junagadh Controversy : પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યા
જૂનાગઢમાં હરિગિરિ અને પ્રેમગિરિ બાપુ વિરુદ્ધ થઈ અરજી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી. દશનામ સમાજના તેજસગીરીએ અરજી કરી. બ્રહ્મલીન તનસુખગીરી બાપુના પરિજન છે તેજસગીરી. તેજસગીરીના મતે અમારી પાસે ભીડભંજન મંદિરના લેખ છે. તેજસગીરીના વકીલનું 1938 પહેલાથી અમારી પાસે મંદિરના હકના લેખ હોવાનું કહેવું છે. તેજસગીરીના વકીલે કહ્યું, અત્યારે ફરિયાદ મેં જે દાખલ કરી છે. ગેરકાયદેસર રીતે અમારા કબજામાં ગૃહ પ્રવેશ કરી અને અમારી ઈચ્છા વિરુદ્ધ અમારા કુટુંબીજનોની ઈચ્છા વિરુદ્ધ એને પ્રેમગીરી નામના માણસને ત્યાંના શિષ્ય તરીકે બેસાડી દીધો છે. ભીડભંજનના મહંત તરીકે પણ ત્યાં એ કોઈ અમારી સાર્વજનિક જગ્યા નથી. અમારી માલિકીની છે, એટલે ખરેખર એમાં બાપુ જે હરિગીરી બાપુ જે કામ કરે છે આવું આવી પ્રવૃત્તિ એની સામે પગલા લેવા માટે હરિગીરી બાપુને તોહમતદાર તરીકે જોડી યોગેશ ભાઈ પ્રેમગીરી બાપુને તોમતદાર તરીકે જોડી અને તપાસમાં ખુલે. પોલીસ પાસે એ બધાને તો મતલબદાર તરીકે જોડી આવી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા અને અમારા કબજામાં કોઈ ન કરે એ માટે ફરિયાદ કરી છે. બીજી તરફ પ્રયાગરાજથી પરત ફરેલા હરિગિરિ બાપુએ તમામ આરોપો ફગાવ્યા છે.