રાજ્યમાં દારૂબંધીના કાયદાને પડકારતી અરજી પર HCમાં સુનાવણી, એડવોકેટ જનરલે ઉઠાવ્યો વાંધો

રાજ્યમાં દારૂબંધીના કાયદા(alcohol ban law)ને પડકારતી અરજી પર હાઈકોર્ટ(High Court)માં સુનાવણી કરવામાં આવી છે. એડવોકેટ જનરલે દારૂબંધીના કાયદાને પડકારતી અરજી સામે વાંધો ઉઠાવ્યો છે. આ અરજીઓ હાઈકોર્ટ સમક્ષ ટકી શકે નહીં તેવી એડવોકેટ જનરલે રજુઆત કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola