કોરોનાની ત્રીજી લહેર અંગે HCએ રાજ્ય સરકારને શું કર્યો હુકમ?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના સંક્રમણ અંગે થયેલી જાહેર હિતની અરજી પર હાઈકોર્ટે(High Court) મહત્વનો હુકમ કર્યો છે.મેડિકલ એક્સપર્ટ(medical experts)ના અનુમાન મુજબ ત્રીજી લહેર માટે સરકાર રહે.હાઈકોર્ટે સરકારને તૈયારીમાં કોઈ ખામી ન રાખવાનો હુકમ કર્યો છે.
Continues below advertisement