હડતાળ પર ઉતરેલા પંચાયતના આરોગ્યકર્મીઓને આરોગ્ય કમિશનરે શું આપ્યો છે આદેશ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jan 2021 12:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર છે. આરોગ્ય કમિશનરનો આદેશ છતા તેઓ લડી લેવાના મૂડમાં છે. કમિશનરના આદેશનુ પાલન કરવુ કે કેમ તે અંગે નિર્ણય કરાશે. આરોગ્ય કમિશનરે બિનશરતી તાત્કાલિક હાજર થવા આદેશ કર્યો છે.