રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં થયો સુધારો, જાણો ક્યારે હોસ્પિટલમાંથી કરાશે ડિસ્ચાર્જ?
Continues below advertisement
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો થયો હતો. ચેન્નઇ ખાતે આપવામાં આવેલી સારવારથી તબિયતમાં સુધારો થયો છે. આગામી થોડા દિવસોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. સાંસદ અભય ભારદ્વાજના ફેફસા ફરી જાતે કાર્યરત થતા રજા આપવામાં આવશે.
Continues below advertisement