નવા વેરિયંટ સામે સુરક્ષા આપવા આરોગ્ય વિભાગ સતર્ક:જયપ્રકાશ શિવહરે

Continues below advertisement

કોરોનાના નવા વેરિયંટ મામલે રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે જણાવ્યું હતું કે,, આ નવા વેરિયંટ સામે સુરક્ષા આપવા માટે આરોગ્ય વિભાગ સતર્ક છે. રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે તમામ મામલે સમીક્ષા કરી હતી. વિદેશથી આવતા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. જે લોકો વિદેશ યાત્રા કરીને આવ્યા છે તેઓને ક્વારન્ટાઇન કરવામાં આવી રહયા છે. આ ઉપરાંત એરપોર્ટ પર યાત્રીઓના RTPCR ટેસ્ટ કરવામાં આવશે. અને જો તે નેગેટિવ હશે તો જ તેઓ એરપોર્ટ છોઢી શકશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram