કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાયનો મામલો, SCમાં સુનાવણી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય મામલે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટે કોરોનમાં મૃત્યુ પામનારા લોકોની ઓછી સંખ્યા મામલે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે લોકોને ખબર નથી કે વળતર આપવામાં આવી રહ્યું છે. લોકોને ખબર નથી કે વળતર માટે કયા અધિકારી અને કાયા ફોર્મ ભરવાના છે. ગુજરાત સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે અમે બે અઠવાડિયામાં પોર્ટલ બનાવીશું. જ્યા લોકો આવેદન આપી શકશે.
Continues below advertisement
Tags :
Gujarati News Supreme Court People Family Death ABP News Petition Corona Hearing Assistance ABP Live Disclosure Hara Dharai