આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનુ નિવેદન,કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વધી
Continues below advertisement
દિવાળીના તહેવારમાં જનતા એ સતર્ક રહેવાની જરૂર છે. જો લોકોએ થોડીપણ લાપરવાહી દાખવી તો કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આ નિવેદન આપ્યું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે. જીટીયુ ખાતે લેબોરેટરીના ઉદ્ધઘાટન ખાતે આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે નિવેદન આપ્યું હતું.
Continues below advertisement