ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2022ની તૈયારીઓ પૂર જોશમાં, 5 વિવિધ કમિટીની કરાઈ રચના

Continues below advertisement

ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2022ની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. જેના માટે રાજ્ય સરકારે 5 વિવિધ કમિટીની રચના કરી છે. આ કમિટીઓ વિવિધ કાર્યનું ધ્યાન રાખશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીની રચના કરાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram