નવસારીના ચીખલીમાં આરોગ્યકર્મીઓ કેમ જોવા મળ્યા રોષમાં, શું કરી માંગ?,જુઓ વીડિયો
નવસારીના ચીખલીમાં આરોગ્યકર્મીઓ કોરોનાના કપરા કાળમાં દિવસ રાત જોયા વગર કામ કરી રહ્યા છે. એવા વોર્ડબોયથી માંડી ડોક્ટર સુધીના લોકોને પગાર ન મળતા આરોગ્યકર્મીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.