MLA સી.કે.રાઉલજીને ફોન કરનાર વ્યક્તિને તડીપાર કરવાના કેસમાં સુનાવણી, જુઓ વીડિયો

Continues below advertisement

ગોધરાના MLA સી.કે.રાઉલજીને ફોન કરનાર વ્યક્તિને તડીપાર કરવાના કેસમાં સુનાવણી કરાઈ છે. ધારાસભ્ય સી.કે.રાઉલજી તરફથી હાઈકોર્ટમાં રજુઆત કરવામાં આવી છે. વારંવાર કોલ અને ગાળાગાળી કરવામાં આવી એટલે અમારા પક્ષેથી FIR કરાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram