બનાસકાંઠાઃ જિલ્લા શિક્ષણ અધિકારીએ ફરજમાં બેદરકારી બદલ 16 શિક્ષકોને ફટકારી નોટિસ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2021 04:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠા(Banaskantha)માં જિલ્લા શિક્ષણાધિકારીએ 16 શિક્ષકોને નોટિસ ફટકારી છે. ફરજમાં બેદરકારી બદલ આ શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી છે. વડગામ, દાંતા, અમીરગઢ(Amirgarh)ની શાળાઓના શિક્ષકોને નોટિસ અપાઈ છે.