ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં ફાયર સેફટી બાબતે સુનાવણી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં ફાયર સેફટી બાબતે હાથ ધરવામાં આવેલી સુનાવણી બાબતે એડવોકેટ જનરલે નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે,, 93 લાખ બિલ્ડિંગના બીયુ પરવાનગીની ખરાઈ કરવાનું જરૂરી હોવાની જણાવ્યું હતું. પ્રાથમિક વાત મુજબ 48 ટકા બિલ્ડીંગ પાસે બીયુ પરમિશન નથી.
Continues below advertisement