કોરોના સંક્રમણ મુદ્દે સુઓમોટો પિટીશન પર સુનાવણી શરૂ, HCએ શું કર્યા સવાલો?,જુઓ વીડિયો
કોરોના સંક્રમણના મુદ્દે થયેલ સુઓમોટો પિટીશન પર અત્યાર સુનાવણી થઈ રહી છે.એવામાં હોસ્પિટલમાં દર્દીની સ્થિતિ કેવી છે તે પરિવારને કેવી રીતે ખ્યાલ આવે તે અંગે હાઈકોર્ટે સવાલ કર્યો છે.
Tags :
Gujarati News High Court Government ABP ASMITA Corona Virus Corona Infection Vaccination Suomoto