કોરોના સંક્રમણ અટકાવવા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકડાઉનની કરી માંગ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 May 2021 12:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, “હાલમાં કોરોનાનો સામનો કરવા માટે પૂર્ણ લોકડાઉન લગાવવું જ એકમાત્ર ઉપાય છે અને સરકાર આ તરફ ધ્યાન આપવાની જરૂરત છે.” તેમણે આગળ લખ્યું, “સમાજના કેટલાક લોકોને ન્યાય યોજનાનો લાભ આપીને પૂર્ણ લોકડાઉન લગાવી શકાય છે જેથી લોકોના જીવ સમય રહેતા બચાવી શકાય.” રાહુલ ગાંધી આ પહેલા પણ કોરોના વાયરસ સંક્રમણને ફેલાતું રોકવા માટે કેન્દ્ર સરકારને પોતાના સૂચનો આપતા રહ્યા છે.