રાજ્યભરમાં આગામી ચાર દિવસ ગરમી અને હીટવેવની આગાહી,આ વિસ્તારોમાં થશે અગનવર્ષા,જુઓ વીડિયો

રાજ્યભરમાં આગામી ચાર દિવસમાં ભારે ગરમી અને હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં અગનવર્ષાની શક્યતાઓ છે. અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને આંબવાની આગાહી કરાઈ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola