14 માર્ચથી રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જવાની હવામાન વિભાગની આગાહી

14 માર્ચથી રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. મંગળવારે 12 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. અમદાવાદમા આગામી ત્રણ દિવસમાં ગરમીનો પારો 37 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola