વલસાડના તિથલ દરિયામાં ભારે કરંટ, NDRFની ટીમ ખડેપગે, જુઓ વીડિયો

Continues below advertisement

વલસાડમાં નીચાણ વાળા વિસ્તારોમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અહીં તિથલ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે.NDRFની ટીમ અહીં સતત વોચ રાખી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram