જૂનાગઢઃ માંગરોળમાં માળિયા હાટિનામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ, ખેતીના પાકને ભારે નુકસાનની ભીતી
જૂનાગઢના માંગરોળમાં અને માળિયા હાટિનામાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે. પહેલા અતિવૃષ્ટિ અને પાછોતરા વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. હવે બાકીનો પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે.