પેટ્રોલના ભાવ વધારા મુદ્દે પૂછાતા ગુજરાત સરકારના કયા ટોચના મંત્રીએ ચાલતી પકડી?
પેટ્રોલના ભાવ વધારા વિશે પત્રકારોએ જીતુભાઇ વાઘાણીને પૂછતાં વાઘાણી ચાલતી પકડી હતી. રાજકોટ શિક્ષણમંત્રી જીતુ વાધાણીની જન આર્શિવાદ યાત્રા શરૂ. જીતુ વાઘાણી રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે. રાજકોટ શહેર અને જિલ્લાના પ્રશ્નો માટે ખાસ અધિકારીની નિમણૂક કરાશે. આ અધિકારી માત્ર રાજકોટના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે દેખરેખ રાખશે.