ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદમાં પણ વરસાદ વરસી શકે છે. 23 જૂન બાદ ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી નહિવત છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola