Gujarat Rain Updates| સવારના 10 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?
Gujarat Rain Data: રાજ્યમાં ચોમાસું સંપૂર્ણપણે જામી ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે અને આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલ સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમને કારણે આ ભારે વરસાદ થશે. છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં નોંધાયો વરસાદ
છેલ્લા 24 કલાકમાં ખેડાના માતરમાં સવા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં પંચમહાલના કાલોલમાં પોણા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરના ચુડામાં પોણા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ખેડાના મહેમદાવાદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં અમદાવાદના ધંધુકામાં પોણા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જામનગરના લાલપુરમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરના માણસામાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના ઓલપાડમાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ખેડા તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં પોણા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં દ્વારકાના કલ્યાણપુરમાં પોણા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઈમાં પોણા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં તાપીના વ્યારામાં પોણા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરના દહેગામમાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કચ્છના નખત્રાણામાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ભાણવડમાં દોઢ ઈંચ વરસાદ