હાલ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત, હવામાન વિભાગે શું કરી આગાહી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2021 05:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ રાજ્યમાં (state) ભારે વરસાદની (rain) સંભાવના નહિવત છે. જેના કારણે ખેડૂતો (farmer) હતાશ થઈ શકે છે. ખેતી માટે પાણી (water) ન મળતા ખેડૂતો ચિંતીતિ છે. ત્યારે આ સમાચાર તેમના માટે માઠા સાબિત થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. પણ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી.