અમદાવાદઃ કાગડાપીઠ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટાયો આગંડીયા પેઢીનો કર્મચારી,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ધોળા દિવસે આંગડીયા પેઢીનો કર્મચારી પાસે લૂંટની ઘટના બની છે. લૂંટારુંએ વાણિજ્ય ભવન પાસે કર્મચારી પાસેથી 16 લાખ 30 હજાર રૂપિયાની લૂંટ ચલાવી છે. લૂંટ બાદ લૂંટારું ફરાર થયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram