ફટાફટ:ભારે વરસાદથી ખેતરોમાં તથા ઘરોમાં પાણી ભરાયા, ખેતી પાકને થયું નુકસાન, જુઓ મહત્વ સમાચાર

Continues below advertisement

રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની (Rain) આગાહી કરાઇ. આજે સાર્વત્રિક વરસાદ પડતાં ઠેર-ઠેર ભરાયા પાણી. ખેતરોમાં (farms) તથા ઘરોમાં (homes) વરસાદી પાણી ભરાયા. મગફળી, બાજરી, જુવારી સહિતના પાકને નુકસાન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram