રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની કરાઈ આગાહી, આજે ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ(Heavy rain)ની આગાહી કરવામાં આવી છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધી રાજ્યના 25 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જૂનાગઢ(Junagadh)ના માંગરોળ(Mangrol)માં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડ અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ વરસ્યો છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola