દાહોદમાં વરસ્યો વરસાદ. વાતાવરણમાં ઠંડક પ્રસરી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

દાહોદમાં વરસ્યો વરસાદ. વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગીરસોમનાથમાં કમૌસમી વરસાદ પડ્યો. વાતાવરણમાં પ્રસરી ઠંડક. સુરતના કામરેજમાં વરસાદી ઝાપટું, ખેડૂતો મુકાયા ચિંતામાં. ગાંધીનગરના સાતેજમાં 3 વર્ષની બાળકી પર રેપ અને હત્યા કરવા મામલે આરોપીને આજીવન કેદની સજા અપાઈ. સુરત બાદ ગાંધીનગરમાં આવ્યો રેપ મામલે ઝડપી નિકાલ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram