છોટાઉદેપુર: કુંડીઊંચાકલમ ગામ સરપંચ વગરનું બન્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
છોટાઉદેપુરના કુંડીઊંચાકલમ ગામ જે સરપંચ વગરનું બન્યું છે. તાલુકા વિભાજનના કારણે આ ગામમાં સરપંચ વિનાનું છે. અન્ય તાલુકાની જૂથ પંચાયતમાં અન્ય જિલ્લાનો સમાવેશ કરાતા વિરોધનો સુર ઉઠ્યો છે.સરપંચ વિનાના ગામમાં વિકાસ અટકી પડ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Chhotaudepur Gujarat News Rain ABP News State Sarpanch Taluka ABP Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates Virodh ABP News Live ABP Asmita Live Kundiyanchakalam Village Vibhajan