જૂનાગઢઃ માળિયા હાટીના પંથકમાં ખાબક્યો ધોધમાર વરસાદ,આ ડેમમાં થઈ પાણીની આવક
Continues below advertisement
જૂનાગઢના માળિયા હાટીના પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. બુધવારે આ પંથકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. આ તરફ કેશોદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
Continues below advertisement