નવસારીમાં ભારે વરસાદથી લક્ષ્મી ટોકીઝ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2021 03:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીમાં ભારે પવનના કારણે માછીવાડમાં બે માળનું મકાન ધરાશાયી થયું હતું. માછીવાડ ગામમાં અનેક ઘરોના પતરા ઉડ્યા હતા. ભારે વરસાદથી લક્ષ્મી ટોકીઝ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું હતું.